ONGC Gujarat Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
ONGC Gujarat Recruitment 2023
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટીફિકેશન તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://www.opalindia.in/ |
પોસ્ટનુ નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા
- ફીટર
- અટેન્ડન્ટ ઓપરેટર
- ઈલેક્ટ્રીશિયન
- ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
- મેન્ટેનન્સ મેકેનિક
- લેબોરેટરી આસિસ્ટન્ટ
- મશીનીસ્ટ
કુલ ખાલી જગ્યા
- ફીટર:-08
- અટેન્ડન્ટ ઓપરેટર:-16
- ઈલેક્ટ્રીશિયન:-05
- ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક:-04
- મેન્ટેનન્સ મેકેનિક:-02
- લેબોરેટરી આસિસ્ટન્ટ:-03
- મશીનીસ્ટ:-03
પગારધોરણ
મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.
લાયકાત
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા કે તે ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું જોઇએ.વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાચી લેવી.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.
નોકરી સ્થળ
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારું નોકરીનું સ્થળ પ્લોટ ઝેડ-1 અને ઝેડ-83, દહેજ સેઝ લિમિટેડ,પી.ઓ.દહેજ,તાલુકો-વાગરા,જિલ્લો-ભરૂચ રહેશે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 27 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 11 ઓગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ONGCની સત્તાવાર વેબસાઈટ https://www.opalindia.in/ વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
- હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |