ITI Pass Job 2023: આઈટીઆઈ પાસ સરકારી નોકરીની જાહેરાત, અરજી ફોર્મ ભરો

ITI Pass Job 2023 : નમસ્કાર મિત્રો, આઈટીઆઈ પાસ લોકો માટે સરકારી કંપનીમાં કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ITI Pass Job 2023 | આઈટીઆઈ પાસ સરકારી નોકરી વિગત

સંસ્થાનું નામસિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.spmcil.com/

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SPMCIL દ્વારા અલગ અલગ જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. SPMCILની આ ભરતીમાં જુનિયર ટેક્નિશિયનની પોસ્ટ માટે કુલ જગ્યા 108 છે. મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત ITI પાસ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો. સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક પગારધોરણ રૂપિયા 18,780 થી લઇ 67,390 સુધી ચુકવવામાં આવશે. SPMCIL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા લીધા બાદ કરવામાં આવશે. આ પરીક્ષા 150 ગુણની રહેશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SPMCIL ની સત્તાવાર વેબસાઈટ https://www.spmcil.com/ પર જઈ Career ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 15 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2023 છે.

અરજી કરવા
અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top