Gujarat High Court Peon Call Letter 2023:- ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 : ગુજરાત હાઇકોર્ટ પ્યુન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, હાઇકોર્ટ ઓફ ગુજરાત (HCG) ધ્વારા તલાટી પટાવાળા પરીક્ષા તા.09 જુલાઈ 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
સંસ્થા નુ નામ | પોસ્ટ નું નામ | પરીક્ષાની તારીખ |
ગુજરાત હાઇકોર્ટ | પટાવાળા ( પ્યુન ) | 09/07/2023 (રવિવાર) |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે
- સ્ટેપ I- ગુજરાતના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://hc-ojas.gujarat.gov.in/
- સ્ટેપ II- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
- સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક : ગુજરાત હાઇકોર્ટ પ્યુન કોલ લેટર 2023
ગુજરાત હાઇકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ | https://hc-ojas.gujarat.gov.in/ |
કોલલેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષાની તારીખ કઈ છે?
ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષાની તારીખ 09 જુલાઈ 2023 છે.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર ની સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/ છે