ગુજરાતીઓ ભારે વરસાદ માટે તૈયાર રહો, ગુજરાત સહીત 8 અન્ય રાજ્યોમાં વરસાદી આગાહી | September Rain News
September Rain News: નમસ્કાર મિત્રો, દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર જોવા મળી રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ 26 ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. IMDએ શુક્રવારે …