Banas Dairy Recruitment 2023 – બનાસ ડેરી પાલનપુર દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ જગ્યાઓ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે નીચે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને Banas Dairy Bharti 2023 ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો.
Banas Dairy માં નોકરી માટે તકની શોધમાં રહેલા યુવક-યુવતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદવારો banasdairy.coop વેબસાઇટની મુલાકાત લો અથવા આ લેખ અંત સુધી વાંચો.
Banas Dairy Recruitment 2023 | Banas Dairy Bharti | બનાસ ડેરી પાલનપુર ભરતી
સંસ્થાનું નામ | બનાસ ડેરી |
પોસ્ટ | જુનિયર ઓફિસર, મેનેજર અને વિવિધ પોસ્ટ |
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 26 જુલાઇ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
શ્રેણી | સરકારી નોકરી |
વેબસાઈટ | https://www.banasdairy.coop/ |
પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર
- શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
- અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ
જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
- અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ
સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી એન્જીનિયરિંગમાં એમ.ટેક 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.,
- અનુભવ – 5 વર્ષનો અનુભવ
જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)
- શૈક્ષણિક લાયકાત – સીએ
- અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ
મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ)
- શૈક્ષણિક લાયકાત – સીએ
- અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ
હેડ એગ્રોનોમી
- શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર
- અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ
ઓફિસર- સિનિયર ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર
- અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ
ઉંમર મર્યાદા:
નોટિફિકેશનમાં જોઇ શકો છો.
પસંદગી પ્રક્રિયા :
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા અને જરૂરી દસ્તવેજો recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.
નોંધ – અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
અગત્યની તારીખ :
નોટિફિકેશન | 26 જુલાઈ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી
બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે છેલ્લી તારીખ
બનાસ ડેરી ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ 11 ઓગસ્ટ 2023 સુધીમાં પોતાનો રિઝ્યુમ ઇમેલ કરવાનો રહશે.
Pingback: Raman Kant Munjal Scholarship 2023 | રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023
Pingback: Gujarat Bhagyalaxmi Bond Yojana 2023 | ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના અરજી ફોર્મ ભરો