ગુજરાતમાં કોઈ પણ સીસ્ટમ સક્રિય નથી છતાં પણ આ તારીખે ભુક્કા કાઢી નાખે એવો વરસાદ, અંબાલાલ પટેલની ભયંકર આગાહી

અંબાલાલ પટેલની ભયંકર આગાહી

અંબાલાલ પટેલની ભયંકર આગાહી (ગુજરાતમાં આ તારીખે ભુક્કા કાઢી નાખે એવો વરસાદ) ગુજરાતમાં વરસાદનું જબરું વહન આવી રહ્યું હોવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટલે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની ભયંકર આગાહી મુજબ: સોમાલિયા તરફથી જે વિન્ડ ગસ્ટ આવશે તે ભારે ભેજ લઈને આવશે અને તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે ગુજરાત વિવિઘ ભાગોની સાથે અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે ભારે વરસાદ સાથે નર્મદા અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની ભયંકર આગાહી | Ambalal Patel Scary Prediction 2023

અંબાલાલ પટેલે 23 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા તથા બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા સહિતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. આ વરસાદનું વહન જબરું છે.

શું વરસાદી સીસ્ટમ છે?

વરસાદી સિસ્ટમની અસર પૂર્વ ભારતમાં હોવા છતાં, વિન્ડ ગસ્ટ જે સોમાલિયા તરફથી આવે છે તેની અસરના કારણે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે નર્મદા નદીના જળસ્ત્રાવમાં વધારો થઈ શકે છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

તારીખ 27, 28 અને 29 ઓગસ્ટ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, તેમણે પવન સાથે વરસાદની સંભાવના ગુજરાત સહિતના ભાગો માટે વ્યક્ત કરી છે. હાલ દેશના પશ્ચિમ કરતા પૂર્વ ના ભાગોમાં વરસાદનું જોર વધું રહેવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે નજીકના સમયમાં ગુજરાતના વિવિધ ભાગોની સાથે મુંભઈમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતમાં તેમણે 23, 24 અને 25 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી 28 અને 29 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

આ તારીખે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • 25 ઓગસ્ટ 2023
  • 28 ઓગસ્ટ 2023
  • 29 ઓગસ્ટ 2023
ગુજરાત હવામાન સમાચાર માટેઅહી ક્લિક કરો
અંબાલાલ પટેલની આગાહી માટેઅહી ક્લિક કરો

Gujarat Bhagyalaxmi Bond Yojana 2023 | ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના અરજી ફોર્મ ભરો

1 thought on “ગુજરાતમાં કોઈ પણ સીસ્ટમ સક્રિય નથી છતાં પણ આ તારીખે ભુક્કા કાઢી નાખે એવો વરસાદ, અંબાલાલ પટેલની ભયંકર આગાહી”

  1. Pingback: Tata એ એક સાથે 4 CNG કાર્સ લોન્ચ કરી, કિંમત 6.55 લાખથી શરૂ - SGujarat

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top